આથી દરેક વેપારી મિત્રો, કમીશન એજન્ટ મિત્રો તેમજ ખેડૂતભાઈઓ ને જાણ કરવામાં આવે છે કે તા. 29/07/2026 ને બુધવાર ના રોજ “ગુરુ પૂર્ણિમા” ના તહેવાર નિમિતે માર્કેટિંગ યાર્ડ-જુનાગઢ માં હરરાજી કામકાજ બંધ રહેશે. જેની સર્વેએ નોંધ લેવી.
ખેડૂતભાઈઓ, વેપારીમિત્રો તથા માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢ સાથે જોડાયેલા તમામ શુભેચ્છકો
માર્કેટીંગ યાર્ડ–જૂનાગઢઆપ સૌ ના સહકારથી સતત પ્રગતિ કરી રહયું છે.
અનાજ અને કઠોળ
પ્રતિ 20 કિગ્રાશાકભાજી
પ્રતિ 20 કિગ્રાફળ
પ્રતિ 20 કિગ્રા