સુવિધાઓ

સુવિધાઓ

માર્કેટીંગ યાર્ડ–જૂનાગઢ માં ખેડૂતો ને મળતી સુવિધાઓ

  • માર્કેટીંગ યાર્ડ–જૂનાગઢ દ્વારા મૂખ્ય જણસીના બજાર ભાવ મોબાઈલ નંબર ૭૦૬૯૭૦૦૦૬૪ પર મેસેજ કરવાથી જણસીઓ ના રોજેરોજના બજાર ભાવ ખેડૂતો ને પોતાના મોબાઈલમાં મળી રહે તે પ્રકાર ની સુવિધા ઉપલબ્ધ છે.
  • સમગ્ર ગૂજરાત માં એકમાત્ર જુનાગઢ માર્કેટીંગ યાર્ડ છે, જયા ખેડૂત પાસે થી કોઈ પણ પ્રકાર ની ઉતરાઈ લેવામાં આવતી નથી
  • માર્કેટીંગ યાર્ડ–જૂનાગઢ દ્વારા જણસીના દૈનિક ભાવો, ખેતી વિષયક માહીતી, I-KHEDUT ની ખેતીવાડીની યોજનાને લગતી માહિતી ફેસબક, વ્હોટસએપ, ઈન્સ્ટાગ્રામ, યુ ટયુબ જેવા સોશીયલ મીડીયાના માધ્યમથી ખેડૂતો સુધી પહોંચાડી તેને માહિતગાર કરવામાં આવે છે.
  • ખેડૂતો માટે લાભકારી અને ભારત સરકાર ની યોજના એવી ઈ–નામ (e-NAM) માર્કેટ ની સુવીધા માર્કેટીંગ યાર્ડ–જૂનાગઢમાં ઉપલબ્ધ છે.
  • માર્કેટીંગ યાર્ડ–જુનાગઢ ખાતે આવનાર ખેડૂતો માટે માત્ર રૂા.૩૦/–માં ફૂલ થાળી ગુજરાતી ભોજન મળી રહે તે માટે ખેડૂત કેન્ટીન ની સુવિધા ઉપલબ્ધ છે.
  • ખેડૂતોના માલ ના રક્ષણ માટે અધતન શેડ તથા સીક્યુયુરીટીની સુવીધા ઉપલબ્ધ છે.
  • ખેડૂતોના માલના વેચાણમાં કાયદાકીય રક્ષણ આપવામાં આવે છે.
  • ખેડૂતોના રાત્રી રોકાણ માટે "ખેડૂત આરામ ગૃહ" ની સુવિધા ઉપલબ્ધ છે.
  • સમગ્ર યાર્ડમા સી.સી. ફલોરીંગ રોડની સુવિધા ઉપલબ્ધ છે.
  • મખ્ય યાર્ડ તથા શાકભાજી–ફળફળાદી સબયાડનું સમગ્ર ચોગાન સી.સી.ટી.વી. કેમેરા થી સજજ છે.
  • માર્કેટીંગ યાર્ડમાં અધતન નવી ટેકનોલોજી થી સજજ ૧૦૦ ટન કેપેસીટી વાળા વે–બીજ ની સુવિધા ઉપલબ્ધ છે.
  • પીવાના શધ્ધ પાણી માટે આર.ઓ. પ્લાન ની સવીધા તેમજ જણસીની હરરાજીીના સ્થળે ઠંડુ પાણી પહોંચાડવા માટે હરતી–ફરતી પાણીની રેકડીની સુવિધા પણ ઉપલબ્ધ છે.
ચેરમેનશ્રીનું નિવેદન

અમારા ચેરમેનશ્રીની પ્રતિજ્ઞા અને દૃષ્ટિકોણ

ખેડૂતભાઈઓ, વેપારીમિત્રો તથા માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢ સાથે જોડાયેલા તમામ શુભેચ્છકો
માર્કેટીંગ યાર્ડ–જૂનાગઢઆપ સૌ ના સહકારથી સતત પ્રગતિ કરી રહયું છે.

વધુ વાંચો
image

અનાજ અને કઠોળ

પ્રતિ 20 કિગ્રા
તુવેર
1500
|
1752
|
1600
ઘઉં લોકવન
525
|
577
|
550
તલ
2120
|
2418
|
2300
ઘઉં ટુકડા
540
|
583
|
550
ધાણા
2985
|
2985
|
2985
મગફળી જાડી
1100
|
1410
|
1300
ચણા
1100
|
1308
|
1250
તલ કાળા
2800
|
3444
|
3000
અડદ
1600
|
1840
|
1750
જીરૂ
3500
|
3860
|
3700
સફેદ ચણા
1200
|
1505
|
1450
સોયાબીન
1000
|
1212
|
1180
સીંગફાડા
1500
|
1750
|
1600
સીંગદાણા જાડા
1835
|
1835
|
1835
ચોળી
750
|
750
|
750
ડુંગળી - બી
0
|
0
|
0
મેથી
0
|
0
|
0
કાંગ
0
|
0
|
0
વરીયાળી
0
|
0
|
0
વટાણા
0
|
0
|
0
ગમગવાર
0
|
0
|
0
ઇસબગુલ
0
|
0
|
0
સૂર્યમુખી - બી
0
|
0
|
0
રાજમા
0
|
0
|
0
રાયડો
0
|
0
|
0
કાશ્મીરી તલ
0
|
0
|
0
કલંજી
0
|
0
|
0
ચોખા
0
|
0
|
0
રાય
0
|
0
|
0
મઠ
0
|
0
|
0
સીંગદાણા જીણા
0
|
0
|
0
કપાસ
0
|
0
|
0
વાલ
0
|
0
|
0
મગ
0
|
0
|
0
ઘાણી
0
|
0
|
0
એરંડા
0
|
0
|
0
મગફળી જીણી
0
|
0
|
0
તુવેર જાપાન
0
|
0
|
0
મકાઈ
0
|
0
|
0
જુવાર
0
|
0
|
0
બાજરો
0
|
0
|
0

શાકભાજી

પ્રતિ 20 કિગ્રા
બટેટા
150
|
250
|
0
કોબીજ
200
|
300
|
0
મરચાં
300
|
360
|
0
ટમેટાં
400
|
500
|
0
ફ્લાવર
400
|
500
|
0
રીંગણા
300
|
400
|
0
કારેલા
200
|
300
|
0
આદુ
1000
|
1100
|
0
ચીભડા
300
|
400
|
0
ચોળી
500
|
600
|
0
લીંબુ
2400
|
3000
|
0
ગુવાર
1000
|
1200
|
0
પપૈયા કાચા
200
|
240
|
0
ગાજર
200
|
300
|
0
દુધી
160
|
180
|
0
તુરીયા
500
|
600
|
0
ડુંગળી સુકી
300
|
900
|
0
ભીંડો
500
|
600
|
0
લીલા વટાણા
1800
|
1900
|
0
ફણસી
800
|
1000
|
0
સુરણ
500
|
600
|
0
સીમલા
800
|
900
|
0
બીટ
200
|
300
|
0
કાકડી
0
|
0
|
0
કોઠીમડા
0
|
0
|
0
આંબામોરી
0
|
0
|
0
લીલી હળદર
0
|
0
|
0
લીલા વાલ
0
|
0
|
0
લીલી મગફળી
0
|
0
|
0
મકાઈ લીલી (ડોડા)
0
|
0
|
0
તોતા કેરી કાચી
0
|
0
|
0
તુવેર લીલી
0
|
0
|
0
હળદર
0
|
0
|
0
રાજાપુરી કેરી
0
|
0
|
0
પરવર
0
|
0
|
0
વાલોળ
0
|
0
|
0
અળવી
0
|
0
|
0
કોથમીર
0
|
0
|
0
કાચી કેરી
0
|
0
|
0
શક્કરિયા
0
|
0
|
0
લસણ સુકુ
0
|
0
|
0
કંટોલા
0
|
0
|
0
ગુંદા
0
|
0
|
0
ટીંડોળા
0
|
0
|
0
ગલકા
0
|
0
|
0

ફળ

પ્રતિ 20 કિગ્રા
મોસંબી
400
|
600
|
0
સફરજન
600
|
1600
|
0
દાડમ
400
|
1600
|
0
ડ્રેગન ફ્રુટ
1500
|
2000
|
0
નાસપતી
0
|
0
|
0
કીવી
0
|
0
|
0
અનાનસ
0
|
0
|
0
માલ્ટા
0
|
0
|
0
ચીકુ
0
|
0
|
0
તરબુચ
0
|
0
|
0
ટેટી
0
|
0
|
0
રાવણા
0
|
0
|
0
પપૈયા
0
|
0
|
0
જરદાળુ
0
|
0
|
0
કેરી (કાચી)
0
|
0
|
0
સીતાફળ
0
|
0
|
0
જામફળ
0
|
0
|
0
ખારેક
0
|
0
|
0
બોર
0
|
0
|
0
સંતરા
0
|
0
|
0
દ્રાક્ષ
0
|
0
|
0
કેરી (પાકેલ)
0
|
0
|
0
જણસીના ભાવો